અમદાવાદમાં ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ: સગીરને આગળ રાખી સોનાની ચેઈન લૂંટતી ગેંગ ઝડપાઈ, રૂ.1.49 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ: શહેરમાં વધતી ચેઈન સ્નેચિંગ અને વાહનચોરીની ઘટનાઓ વચ્ચે ઝોન-5 LCB પોલીસે મોટી સફળતા મેળવી છે. DCP જીતેન્દ્ર અગ્રવાલના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ...
