ગુજરાત પોલીસમાં મોટો વહીવટી ફેરફાર: 7 PIની બદલી-નિમણૂક, 6 અધિકારીઓ ATSમાં મુકાયા
ગાંધીનગરથી સત્તાવાર આદેશ જાહેર; ATSમાં અનુભવી અધિકારીઓની નિમણૂકથી આતંકવાદ વિરોધી કામગીરી વધુ મજબૂત બનશે ગાંધીનગર ખાતેથી ગુજરાત પોલીસ તંત્રમાં વહીવટી સરળતા, આંતરિક સુરક્ષા અને તપાસ...
