September 27, 2026
ગુજરાતતાજા સમાચારદેશ

ઓમિક્રોનને લઇ દેશમાં ચિંતાજનક સ્થિતિ, હજુ સાવધાની રાખવી જરૂરી

ટ્રાવેલ હિસ્ટરી વિના ઓમિક્રોનની  મહારાષ્ટ્રમાં એન્ટ્રી ઓમિક્રોનના 8 નવા કેસ: ટ્રાવેલ હિસ્ટરી વિના મુંબઈમાં 7 કેસ નોંધાયા.

દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાતા તંત્રમાં ફફડાટ, દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા,આ સાથે દિલ્લીમાં આ કેસોની સંખ્યા 6 થઈ, 6માંથી એખ દર્દી સાજો થઈ ગયો તેમજ અન્ય દર્દીઓની તબિયત સામાન્ય.

સુરતમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે,ગુજરાતમાં ધીમે ધીમે ઓમિક્રોન કોરોના વાયરસ પ્રસરતો જાય છે ત્યારે સુરતમાં ઓમિક્રોનનું આગમન થઈ ચૂકયું છે. વરાછાનો ૪૨ વર્ષીય યુવક યુ.કે. થી પરત ફર્યા બાદ ઓમિક્રોન પોઝિટિવ આવતા ચિંતાની લાગણી પ્રસરી છે.

“દેશમાં ઓમિક્રોન કોરોના વાયરસના ત્રણ નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ઓમિક્રોનના કન્ફર્મ કેસની કુલ સંખ્યા ૪૧ થઈ ગઈ છે

New up 01

Related posts

અમદાવાદનું લઘુતમ તાપમાન ૯ ડીગ્રીથી નીચે જવાની શક્યતા

Ahmedabad Samay

એમ.કુમાર ચશ્માઘર તરફે તહેવાર નિમિતે લાવી આકર્ષક ઓફર

Ahmedabad Samay

અમદાવાદમાં આજથી વરસાદી માહોલ જામવાની શક્યતા, 7 દિવસ ઝાપટા જોવા મળશે

Ahmedabad Samay

નેશનલ ટેકવાનોની ચેમ્પિયનશિપમાં અમદાવાદના ગુરુ અને શિષ્યોએ નેશનલમાં નામ કમાવ્યું

Ahmedabad Samay

પાકિસ્‍તાનના સંરક્ષણ પ્રધાન ખ્‍વાજા આસિફે પાણી સુરક્ષાને લઈને ભારત સામે યુદ્ધની ધમકી આપી

Ahmedabad Samay

દિલ્‍હી બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો