ટ્રાવેલ હિસ્ટરી વિના ઓમિક્રોનની મહારાષ્ટ્રમાં એન્ટ્રી ઓમિક્રોનના 8 નવા કેસ: ટ્રાવેલ હિસ્ટરી વિના મુંબઈમાં 7 કેસ નોંધાયા.
દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાતા તંત્રમાં ફફડાટ, દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા,આ સાથે દિલ્લીમાં આ કેસોની સંખ્યા 6 થઈ, 6માંથી એખ દર્દી સાજો થઈ ગયો તેમજ અન્ય દર્દીઓની તબિયત સામાન્ય.
સુરતમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે,ગુજરાતમાં ધીમે ધીમે ઓમિક્રોન કોરોના વાયરસ પ્રસરતો જાય છે ત્યારે સુરતમાં ઓમિક્રોનનું આગમન થઈ ચૂકયું છે. વરાછાનો ૪૨ વર્ષીય યુવક યુ.કે. થી પરત ફર્યા બાદ ઓમિક્રોન પોઝિટિવ આવતા ચિંતાની લાગણી પ્રસરી છે.
“દેશમાં ઓમિક્રોન કોરોના વાયરસના ત્રણ નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ઓમિક્રોનના કન્ફર્મ કેસની કુલ સંખ્યા ૪૧ થઈ ગઈ છે