September 27, 2026
રમતગમતતાજા સમાચારદુનિયાદેશ

ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે કોઈ મહિલા ICC ટૂર્નામેન્ટ જીતી

શેફાલી વર્માના નેતૃત્વમાં ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને પ્રથમ મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.

આ સાથે ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે કોઈ મહિલા ICC ટૂર્નામેન્ટ જીતી છે. આ ઐતિહાસિક જીત સાથે સમગ્ર અંડર-19 મહિલા ટિમ પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

Related posts

અમેરિકાની ફાઇનૅન્સ સર્વિસ કંપનીએ સિટાડેલ દ્વારા ૩૦મી ઍનિવર્સરી નિમિત્તે ૧૨૦૦ કર્મચારીઓને ટોક્યોમાં આવેલા ડિઝનીલૅન્ડની ટ્રિપ કરાવી

Ahmedabad Samay

મુંબઇ યુનિવર્સિટી દ્વારા ‘સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ’ પ્રોગ્રામ શરૂ કરાયું, જાણો શુ છે ખાસ આ કોર્ષમાં

Ahmedabad Samay

ભારતે સેમિકન્‍ડક્‍ટર ટેકનોલોજીમાં એક મોટો સીમાચિ હાંસલ કર્યો, દેશમાં બનેલી પ્રથમ સેમિકન્‍ડક્‍ટર ચિપ લોન્‍ચ કરવામાં આવી

Ahmedabad Samay

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું સવારે ૧૦૦ વર્ષની વયે થયું નિધન

Ahmedabad Samay

CSK vs MI Highlights: જાડેજા અને રહાણેએ ચેન્નઇને અપાવી જીત, મુંબઇની સતત બીજી હાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો