August 8, 2026
જીવનશૈલી

સફેદ વાળની સમસ્યા છે ? ફક્ત આ એક ઉપાય કરીલો તમારા વાળ નેચરલી રીતે કાળા દેખાશે.

આજના જમાનામાં ઈરરેગ્યુલર લાઈફસ્ટાઈલની સૌથી વધુ ખરાબ અસર લોકોના વાળ પર પડી રહી છે. લોકોના વાળ ના માત્ર ખરી રહ્યાં છે પણ જલ્દી સફેદ પણ થઈ રહ્યા છે. સ્ત્રી હોય કે પૂરુષ, દરેક જણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. વાળની તકલીફના નિરાકરણ માટે લોકો દવાઓ અને હેરકલરનો ઉપયોગ કરે છે, પણ તેની પાછળથી આડઅસર થાય છે. આજે અમે તમને કુદરતી રીતે વાળને કાળા કરવા માટે કેટલીક ટિપ્સ આપીશું જેના ઉપયોગથી તમારા વાળ ફરી ચમકશે.

બ્લેક ટી-

નેચરલી વાળને કાળા કરવા માટે બ્લેક ટીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટની માત્રા વધારે જોવા મળે છે, જેથી વાળ મજબૂત અને હેલ્ધી બને છે. જો તમે તમારા વાળને કાળા કરવા માગો છો, તો તમે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

સૌથી પહેલા 2 ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં 3-4 ચમચી બ્લેક ટી નાખો. પછી 1 ટી સ્પૂન મીઠું નાખો અને તેને સારી ઉકાળો. લગભગ 10 મિનિટ પછી પાણીને ગેસ પરથી ઉતારો અને ઠંડુ કરો. પછી તેને ગરણીથી ગાળીને વાળ પર લગાવો અને અડધા કલાક પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો. તમારા વાળ નેચરલી રીતે કાળા દેખાશે.

Related posts

દહીંમાં પણ હોઈ શકે છે ભેળસેળ, ખરીદીને ખાતા હોવ તો જાણી લો આ FSSAI ગાઈડલાઈન્સ વિશે

Ahmedabad Samay

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સદીઓ પહેલાંના કાળમાં, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે થતું હતું? શુ આજના જેમ જ લેખિત પરીક્ષા લેવાતી ?

Ahmedabad Samay

દીપાવલીના દિવ્ય સંકલ્પો

Ahmedabad Samay

મગજની શક્તિ નું રહસ્ય ” મગજ ની શક્તિ” ( પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર)

Ahmedabad Samay

પ્લાસ્ટિક કે કાગળના કપમાંથી ચા પીવાથી કેન્સરનું જોખમ

Ahmedabad Samay

ખભાનો દુખાવો સામાન્ય નથી, આ ખતરનાક રોગની હોઈ શકે છે નિશાની, તાત્કાલિક કરાવો સારવાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો