September 27, 2026
ગુજરાત

રૂા. પ૦ હજાર સુધીનુ ધિરાણ લેશે તો તેવા કિસ્‍સામાં આ સ્‍ટેમ્‍પ ડયુટી માફ કરવાનો નિર્ણય લેવાયો

હાલમાં રજીસ્‍ટર્ડ સહકારી ક્રેડીટ સોસાયટી પાસેથી રૂા.પ૦૦૦ થી વધુ રકમનું ધિરાણ મેળવતા સભાસદોએ હાલના નિયમ મુજબ એગ્રીમેન્‍ટ લેખમાં રૂા. ૩૦૦ અને જામીનખતમાં રૂા. ૩૦૦ મળીને કુલ રૂા. ૬૦૦ની સ્‍ટેમ્‍પ ડયુટી ચુકવવાની થાય છે.

આવુ ધિરાણ સામાન્‍યતઃ મધ્‍યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા લોકો તેમના વ્‍યવસાય, રોજગાર અને ખેતીની પ્રવૃતિની જરૂરીયાત માટે લેતા હોય છે. અમારી સરકારે રજીસ્‍ટર્ડ  સહકારી ક્રેડીટ સોસાયટીના સભાસદો રૂા. પ૦ હજાર સુધીનુ ધિરાણ લેશે તો તેવા કિસ્‍સામાં આ સ્‍ટેમ્‍પ ડયુટી માફ કરવાનો નિર્ણય લીધેલ છે. આ નિર્ણયથી અંદાજીત ૯ લાખ સભાસદોને આશરે રૂા. પ૪ કરોડની રાહત થશે.

Related posts

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠના 50 જેટલા સેવકોને મકાન ખાલ કરવા માટે મળી નોટિસ

Ahmedabad Samay

CTM ખાતે આવેલ પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા માંગ કરવામાં આવેલ

Ahmedabad Samay

રાજ્યભરમાં આગામી પાંચ દિવસમાં ત્રણ ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

AI 171 ફ્લાઈ ક્રેશમાં જીવ ગુમાવનાર GISF ગાર્ડ સ્વ:રાજેન્દ્ર પાટનકરની યાદમાં કવિ શ્રી ગિરીશ ઠાકુર SSI, GISFSએ કવિતા રજુઆત કરી

Ahmedabad Samay

આ સપ્તાહ ધન લક્ષ્મી માટે છે ખાસ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી દ્વારા કઇ રાશિને પર લક્ષ્મીજીની રહેશે વિશેષ કૃપા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો