કુખ્યાત બુટલેગર વિજુ સિંધી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ મામલે રેડ કોર્નર નોટિસ રદ કરવા વિજુ સિંધી દ્વારા હવાતિયા મારવામાં આવી રહ્યા છે. વિજુ સિંધીની રેડ કોર્નર નોટિસ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે.
હાઈકોર્ટે નોટિસ પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. 20 જૂન સુધી જવાબ આપવા સરકારને આદેશ કરવામાં આવ્યો છે. 20 જૂન સુધી રેડ કોર્નર નોટિસ મુદ્દે જવાબ આપવા રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ આપવા આદેશ કરવામાં આવ્યો છે.
કુખ્યાત બુટલેગર વિજુ સિંધી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસનો કેસ
રેડ કોર્નર નોટિસ રદ કરવા વિજુ સિંધીના હવાતિયા
વિજુ સિંધીની રેડ કોર્નર નોટિસ રદ કરવા હાઈકોર્ટમાં અરજી
હાઈકોર્ટે નોટિસ પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
20 જૂન સુધી જવાબ આપવા સરકારને આદેશ
20 જૂન સુધી રેડ કોર્નર નોટિસ મુદ્દે જવાબ આપવા રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબ આપવા આદેશ
વિજુ સિંધીની વચગાળાની રાહતની અરજીને હાઈકોર્ટે ફગાવી
ગુજરાતનો અગાઉ પકડાયેલો વોન્ટેડ બુટલેગર વિનોદ સિંઘી પોલીસના હાથે દુબઈથી ઝડપાયો હતો. વિનોદ સિંધીની એનેક ગુનામાં સંવોડવણી હતી જેમાં કેટલાક ગુનામાં તે વોન્ટેડ હતો. જેની શોધખોળ ચાલી રહી હતી છેવટે તે પોલીસની ગિરફ્તમાં અગાઉ ઓક્ટોબર મહિનામાં આવ્યો હતો. દુબઈ છુપાઈને બેઠો હતો ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અગાઉ તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે રેડ કોર્નર નોટિસ રદ કરવા વિજુ સિંધી તરફથી હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. પ્રોહિબિશનના ગુનામાં રેડ કોર્નર નોટિસ જાહેર કરવી અયોગ્ય તેમ અરજદાર વકીલ તરફથી આજે કહેવામાં આવ્યું હતું.
ત્યારે આ મામલે વિજુ સિંધીની વચગાળાની રાહતની અરજીને હાઈકોર્ટે ફગાવી છે.કેસની સુનાવણી દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલના વડાની સૂચન હાજરી પણ કોર્ટમાં જોવા મળી હતી.
વિજુ સિંધીનો છે ગુનાહીત ઈતિહાસ
ગુજરાતનો સૌથી મોટો બુટલેગર વિનોદ સિંધી માનવામાં આવે છે કેમ કે, ગેરકાયદેસર રીતે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારુ ઘુસાડીને વર્ષે કરોડો રુપિયાનું ટર્ન ઓવર તે કરતો હતો. મળતી વિગતો અનુસાર તેની સામે 100થી વધુ ગુનામાં સંડોવણી હોવાની પણ વિગતો મળી છે ત્યારે 30થી વધુ ગુનામાં તે વોન્ટેડ જાહેર કરાયો હતો. રાજસ્થાન અને હરીયાણામાં કયાંથી તે દારુ લાવતો હતો.