September 21, 2026
ગુજરાત

રાષ્ટ્રીય સ્વમસેવક સંઘ (RSS)આવ્યું દેશની મદદે

 

જ્યારે જ્યારે આ દેશને મુશ્કેલી નો સામનો કરવો પડે છે ત્યારે ત્યારે રાષ્ટ્રીય સ્વમસેવક સંઘ દેશના ખભે થી ખભો મિલાવી ઉભો રહેછે સંઘના નાનામાં નાની ઉંમરના કાર્યકર્તા થી લઇ મોટા વયના કાર્યકર્તા જીજાનથી ખડે પગે દેશની સેવા કરવા ઉભું રહેછે. કોમી રમખાણ હોય, દેશમાં આપટકાલીન સ્થિતિ હોય કે પછી કોરોના જેવી મહામારી હોય સંઘે આ દેશની સેવા કરવા તત્પર રહ્યું છે અને રહેશે.


સંઘ દ્વારા ગુજરાતમાં અને દેશમાં કોરોના ની મહામારી વચ્ચે પોતાના જીવની ચિંતા કર્યા વગર હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલના ૧૨૦૦ બેડમાં સંઘના કાર્યકરો સેવા કરવા પોહચી ગયા છે જેમ બને તેમ જેવી બને તેવી સેવાઓ સંઘ દ્વારા કરવામાં આવી રહી છે. સંઘ મદદે આવતા હોસ્પિટલના કર્મચારીઓમાં પણ હાસ કારો અનુભવ્યા છે. સંઘની સહાયતા મળતા તેમની ખૂબ મોટી સહાયતા મળી છે .

Related posts

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સભ્યો મરાઠી પહેરવેશમાં પહોંચ્યા છાવા ફિલ્મ નિહાળવા

Ahmedabad Samay

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

Ahmedabad Samay

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

Ahmedabad Samay

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૧ અને ૨ ની સફળતા બાદ કોકોનટ થિયેટર ગૌરવપૂર્વક ‘ચાય-વાય એન્ડ રંગમંચ – ગુજરાતી તખ્તાને સંગ – સીઝન -3’ આજ થી શરૂ

Ahmedabad Samay

દેશમાં કોરોના થી મૃત્યુ દરમાં અમદાવાદ સૌથી મોખરે, કોરોના થી અમદાવાદમાં સૌથી વધુ ડેથ,

Ahmedabad Samay

બિપરજોય ચક્રવાત: ખાલી કરાવાઈ રહ્યા છે વિસ્તારો, ટ્રેનો રદ, જાણો અત્યાર સુધી શું-શું થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો