September 27, 2026
Other

રાજ્યસભાની ચાર બેઠક માટે ભાજપ દ્વારા ફોર્મ ભરાયા, ચારે ઉમેદવાર બિનહરીફ ચૂંટાશે

ગત રોજ વિધાનસભાની કાર્યવાહી વહેલી પૂર્ણ કરવામાં આવી છે. રાજયસભા ચાર બેઠકો માટે ચારે સભ્યોએ ૧ર-૩૯ મીનીટે વિધાનસભા ભવન ખાતે ફોર્મ ભર્યું હતું, જે. પી. નડા, મયંક નાયક, જશવંતસિંહ પરમાર, ગોવિંદભાઇ ધોળકિયાએ ઉમેદવારી કરી છે.

ચારેય સભ્‍યો ફોર્મ ભર્યું ત્‍યારે રાજયના મુખ્‍યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ મંત્રી મંડળના સભ્‍યો તેમજ સંગઠનના હોદેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. આજે ફોર્મ ચકાસણી થશે. અન્‍ય કોઇ પક્ષની ઉમેદવારી ન હોવાથી ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે,

Related posts

અમદાવાદના છારાનગર લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદની કિડોવર્સ પ્રિસ્કૂલમાં બાળકોના આંતરિક વિકાસની અનોખી સફર, આત્મવિશ્વાસથી જિજ્ઞાસા સુધીનું પરિવર્તન

Ahmedabad Samay

કેમ્પ સદર બજારના વાલ્મિકી વાસમાં ભવ્ય મહા આરતી, ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ

Ahmedabad Samay

નિર્મલા સીતારમણે રજૂ કરેલા તેમના નવમા બજેટમાં મધ્યમ વર્ગ અને પગારદાર કરદાતાઓ માટે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

Ahmedabad Samay

રાજકોટના સ્પોર્ટ્સ પ્રેમીઓ થઈ જાવ તૈયાર: સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જીમ અને કરાટેની બેચનો થયો પ્રારંભ

Ahmedabad Samay

107K+ વ્યૂઝની અસર: અમદાવાદ સમયની પોસ્ટથી ખોવાયેલ બાળક માતા-પિતાને મળ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો