November 17, 2025
Other

ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી

ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી હતી. ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી હતી. વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઇન્ડિયા ITC નર્મદા હોટલમાં રોકાઇ છે. એરપોર્ટથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભારતના ખેલાડીઓને આવકારવા સ્ટેડિયમ અને વર્લ્ડ કપની રંગોળી તૈયાર કરવામાં આવી છે. હોટેલની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે

મોહમ્મદ શમીની બોલિંગના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ કર્યા વખાણ, જાણો શું કહ્યું પીએમ મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ફાઇનલ મેચમાં ક્લોઝિંગ સેરેમનીમા પરફોર્મર કરવાની તૈયારીઓ માટે કલાકારો પહોંચ્યા હતા. અલગ અલગ કોલેજ એકેડમીના યુવાનો પરફોર્મ કરવાના છે. જે માટે આજે સવારથી જ ક્રિકેટ સ્ટેડિયમ બહાર પરર્ફોર્મ કરનાર કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. કલાકારોનું કહેવું છે કે ફાઇનલ મેચનો દિવસ તેમના માટે જીવનમાં યાદગાર બની રહેશે. કેમ કે અમદાવાદમાં ફાઇનલ રમાતી હોય અને ભારતની ટીમ ફાઇનલમાં છે.

Related posts

જીસીએસ હોસ્પિટલે અનોખી રીતે કરી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ ની ઉજવણી

Ahmedabad Samay

ગ્રેડ પે મામલે ગત રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક યોજાઈ

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સિતારમન સાંજે ૦૪ વાગે પેકેજ જાહેર કરશે.

Ahmedabad Samay

ઓનલાઈન ગેમિંગની એવી લત લાગી કે 4 બેંકોમાંથી લીધી 52 લાખની લોન, બધું ગુમાવ્યું, હવે વેચે છે કિડની

admin

બાગેશ્વર ધામના પ.પૂજય ધીરેન શાસ્ત્રીનું ચાણક્યપુરી ના બદલે ઓગણજમા દરબાર યોજાશે

Ahmedabad Samay

અમદાવાદના અનેક વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ,ઉમેદપુરમાં ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો