અજાણ્યા રીક્ષા ચાલકે પ્રદીપ ભદૌરિયા નામના શખ્સને અડફેટે લીધો, ગંગોત્રી સર્કલ સુતરના કારખાના પાસે એક અજાણ્યા રીક્ષા ચાલકે નરોડા ખાતે રહેતા પ્રદીપ ભદૌરીયા નામના યુવકને અડફેટે લેતા ઘૂંટણના ભાગે અને અન્ય ઇજા પહોંચી હતી,
પગના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
આગળની પોસ્ટ
