August 9, 2026
ગુજરાત

ખુશી કા આંગન ફાઉન્ડેશન દ્વારા મનથી થોડા કમજોર યુવતીઓને તેમની માનસિક અને શારીરિક સુરક્ષા ધ્યાન રાખવાનું સમજાવાયુ

ખુશી કા આંગન ફાઉન્ડેશન દ્વારા મનથી થોડા કમજોર બાળકીઓને એજ વાત સમજાવવા અને શીખવવા આવી જેમ એક માં પોતાની સાધારણ અને મન થી સ્વસ્થ બાળકી ને તરુણાવસ્થામાં હોય ત્યારે તેના પર્સનલ હાઈજીન માટે સેનેટરી નેપકીન નું ઉપયોગ કેવી રીતે કરવું એ શીખવાડી સમજાવે છે અને પોતાના શારીરિક, માનસિક સુરક્ષાનું ધ્યાન પોતે કેવી રીતે રાખવો એ સમજાવે અને સાચવે છે

એજ રીતે મન થી કમજોર એવી તમામ પ્રકારની બાળકીઓને જ્યાં દેખે કરવામાં આવે છે ત્યાં જઈ તેમની સાથે ઘર જેવું સમય પસાર કરી આ ઉપરોક્ત તમામ માહિતી આપી સેનેટરી પેડ નું વિતરણ કરી એક માં અને મિત્ર ની રીતે એના ઉપયોગ ની માહિતી આપી એમને સમજાવી અને એમ પોતાની સામાજીક ફરજનું ગુણવત્તા વાળું ઉદાહરણ આપ્યું છે.

Related posts

ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસ મામલે થઈ શકે છે તત્કાલિક સુનાવણી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

Ahmedabad Samay

ડોકટરે નર્શને જમવાના બહાને ગેસ્ટહાઉસ લઇ જઇ છેડતી કરી

Ahmedabad Samay

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો,જાણો ક્યાં કારણો સર તૂટ્યો પુલ.

Ahmedabad Samay

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. વોક વે પાણીમાં ગરકાવ થયો

Ahmedabad Samay

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની 472 જગ્યાઓ માટે આવતીકાલે લેવાશે પરીક્ષા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો