અમદાવાદના નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજની નિકકીબા દ્વારા હાલની સ્ત્રીઓ સાથે થતી છેડતી અને હાથરસ કાંડ અને ગુજરાતના સુરતમાં થયેલા દુષ્કર્મ વિરુદ્ધ પોતાની રક્ષણ કરી શકે અને છેડતી કરનાર ને મુહતોડ જવાબ આપી શકે તે માટે નાની ઉમર થી મોટી વયની સ્ત્રીઓ ને તલવાર બાજી શીખવવામાં આવે છે.
નિકકીબા નું માનવું છે કે આજના જમાનાની યુવતીઓ ને કમલ ની સાથે સાથે હથિયાર પણ ચલાવતા શીખવાડવુ જોઈએ જે થી યુવતીઓ નરાધમો સામે પોતાનું સ્વ રક્ષણ કરી શકે અને કમજોર લાચાર યુવતીઓ ની પણ મદદ કરી શકે