September 21, 2026
Other

વસ્ત્રાલ રીંગરોડ ઉપર આવેલા બિ સ્ટ્રોંગ જીમમાં કસરત કરતા છુટાહાથે થઇ મારામારી

વસ્ત્રાલ રીંગરોડ ઉપર આવેલા બિ સ્ટ્રોંગ જીમમાં કસરત કરવા જતા મૃદુલ રાય અને શુભમ ઠાકુર ને જીમમાં સુરજ રાજપુત અને તેના ભાઈ જોડે ઝઘડો થતા સુરજ રાજપુત અને તેના ભાઈઓ એ જીમમાં પોતાના બહારના માણસો બોલાઈ ઢોર માર માર્યો.

“તું નીચે આ આજ તુને કિસ્સે પંગા લિયા હૈ એવું કહી જાનથી મારી નાખીશ” કહીને નીચે બોલાવ્યું અને મૃદુલ રાય અને શુભમ જીમ પૂરી કરી ઘરે જવા નીચે ગયા ત્યારે સુરજ રાજપુત તેના ભાઈઓ અને તેના પરિવારના સંતોષ રાજપૂત તથા તેના મોટા બાપા અને બીજા ભાઈઓ અને અજાણ્યા દસથી વધારે માણસોનો ટોળા બોલાવી ને લોખંડની પાઇપો ,દંડાઓ અને ધારદાર હથિયારો સાથે બધા લોકોએ મૃદુલ રાય અને શુભમ ઠાકુરને જીવલેણ હુમલો કરી ખૂબ જ માર માર્યો.

મૃદુલ રાય ને ત્યાં અર્ધ મરી અવસ્થામાં મૂકીને નાસી ગયા અને મૃદુલ રાય ને 108 માં એલજી હોસ્પિટલ લાવ્યા અને એમએલસી નંબર 113 થી દવા લઈ રામોલ પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર લખાવી અને હાલ તે એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા છે

Related posts

આજનું રાશિફળ: 19 સપ્ટેમ્બર 2026 શનિવારે આ રાશિના જાતકોને મળશે સફળતા

Ahmedabad Samay

ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઇ શકે છે

Ahmedabad Samay

ગુજરાતની રાજનીતિમાં કાલે સૌથી મોટો દિવસ, ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે

Ahmedabad Samay

નરોડામાં આવેલ શ્રી રામ કુટિર ફ્લેટમાં જન્માષ્ટમી ધામધૂમ અને ભક્તિ ગીતોથી ઉજવાઈ

Ahmedabad Samay

ગૃહમંત્રી શાહ : બંને કોર્ટમાં પડતર ફોજદારી કેસોના નિકાલ માટે સાંજની અદાલતો સ્‍થાપવા અને નવી સિસ્‍ટમો વિકસાવવા માટે પણ કામ ચાલી રહ્યું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો