September 27, 2026
અપરાધગુજરાત

બે વર્ષથી ફરાર વોન્ટેડ ગુનેહગારની ઓઢવ પોલીસે કરી ધરપકડ

ઓઢવ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ ડી.આઈ.પટેલ તથા સાથેના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં તેમજ શોધી કાઢવા માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ વિવેકકુમાર ભીખુભાઈ નાઓને મળેલ બાતમીના આધારે ઓઢવ રીંગરોડ કાકા ભાજીપાંઊ હોટલની સામે રોડ ઉપર જાહેરમાં પંચો સાથે રેડ કરતા આરોપી સુરેશ રમેશભાઈ રાણાને પકડી પાડયો હતો,

આરોપીની પુછપરછ કરતા આરોપી આજથી બે વર્ષ પહેલા બનાસકાંઠા જીલ્લાના પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં તથા આજથી એક વર્ષ પહેલા ગાંધીનગર જીલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં તથા આજથી ત્રણ માસ પહેલા રાજકોટ શહેર ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ હોવાની કબુલાત કરી હતી.

પોલીસે આ બાબતે તપાસ કરતા આરોપી વિરૂધ્ધ ઉપર મુજબના ગુનાઓ દાખલ થયેલ હોવાની પાકી ખાતરી થતાઆરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

Related posts

એલ.જે. યુનિવર્સિટી બ્લોકચેન આધારિત મૂલ્યાંકન અને માર્કશીટ વેરિફિકેશન કરનારી ભારત ની પ્રથમ યુનિવર્સિટિ બની

Ahmedabad Samay

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ પરિવર્તન એનજીઓ અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચઆઇવી પોઝિટિવ બાળકો માટે પ્રોગ્રામ કરવામાં આવ્યું

Ahmedabad Samay

૭૦ કિલો ગાંજો સાથે બે શખ્સની અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

Ahmedabad Samay

ત્રણ રાજ્યો માં છૂટછાટ પાછી ખેંચવાની તૈયારી, નિયમો કડક કરવાની તૈયારી માં

Ahmedabad Samay

AVHEM દ્વારા ધૈર્યરાજસિંહ માટે એકત્રિત કરાયેલ ફાળો તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો