August 8, 2026
ગુજરાત

ચારેય મેટ્રો શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવા તૈયારી

૧લી ફેબ્રુઆરીથી રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ સહિત ગુજરાતના ચારેય મેટ્રો શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવે તેવી શક્યતા હોવાનું જાણવા મળે છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે.  ચૂંટણીઓ આવી રહી હોય રાત્રી કર્ફયુ સંપૂર્ણ હટાવી લેવાશે અથવા તો રાત્રે ૧૨ થી ૫ સુધી કરવામાં આવે તેવી સંભાવના છે

Related posts

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

Ahmedabad Samay

હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી

Ahmedabad Samay

હવે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોરોના કહેર, નવા ૧૨ વિસ્તાર કન્ટેન્મેન્ટ માં ઉમેરાયા

Ahmedabad Samay

અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર ,વસ્ત્રાપુર, ન્યુ રાણીપ શાખા દ્વારા “ક્રિએટિવ હન્ટ ૨૦૨૩”સ્ટુડન્ટ વર્ક નું આયોજન કરાયું

Ahmedabad Samay

કોરોના વેક્સીન ને લઇ મહત્વની વાંચવા લાયક વાતો

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા કમલમમાં બનેલ ઘટનાના આરોપીઓ ઉપર સખત કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો