September 27, 2026
દેશરાજકારણ

સંસદમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે અદાણીના કેસ અને એપસ્ટીન ફાઈલના દબાણ હેઠળ સરકારે ઉતાવળમાં અમેરિકા સાથે સમજૂતી કરી

વિપક્ષ દ્વારા તાજેતરમાં અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહેલી ‘એપસ્ટીન ફાઈલ’ ના ટાઈમિંગને લઈને સરકારને ઘેરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે અદાણીના કેસ અને એપસ્ટીન ફાઈલના દબાણ હેઠળ સરકારે ઉતાવળમાં અમેરિકા સાથે સમજૂતી કરી છે.

બીજી તરફ, સંસદમાં શિસ્ત ભંગના નામે ૮ વિપક્ષી સાંસદોના સસ્પેન્શન બાદ મામલો વધુ બિચક્યો છે. વિપક્ષી નેતાઓએ આજે સવારે એક મોટી બેઠક બોલાવી છે, જેમાં સરકારને ઘેરવાની રણનીતિ નક્કી કરવામાં આવશે.

Related posts

નિકુલસિંહ તોમર: એક એવો નેતા જેના માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહી

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું.

Ahmedabad Samay

અમિતશાહ એનડીએ મોરચાના સાથી પક્ષોના સતત સંપર્કમાં

Ahmedabad Samay

પિનાહટ બ્લોકના બ્લોક ચીફ તરીકે સત્યવીરસિંહ ભદૌરીયાની નિમણૂક

Ahmedabad Samay

મારુતિ લોન્ચ કરશે ઇલેક્ટ્રિક મારુતિ 800

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો