September 27, 2026
અપરાધ

સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડો પાડીને હેલ્મેટના બોક્સમાં છુપાવેલી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂ છુપાવવા માટે અવનવા કિમીયા અપનાવવામાં આવી રહ્યા છે. શહેરના નારોલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડો પાડીને હેલ્મેટના બોક્સમાં છુપાવેલી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે.

મુદ્દામાલની વિગત: પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરો ટ્રકમાં હેલ્મેટના બોક્સની આડમાં દારૂની બોટલોની હેરાફેરી કરી રહ્યા હતા જેથી ચેકપોસ્ટ પર કોઈને શંકા ન જાય. પોલીસે આ દરોડા દરમિયાન દારૂ, વાહન અને અન્ય સામગ્રી મળી કુલ ૮૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે અને આ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે તેની તપાસ હાથ ધરી છે

Related posts

વટવા:રમવાની ના પડવાની બાબતમાં યુવકને છરીના ઘા ઝીંકાય

Ahmedabad Samay

અમદાવાદમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ મામલે સત્યમ શર્માની ક્રાઈમ કુંડળી આવી સામે

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી વિદ્યાલય ફરી આવી વિવાદમાં

Ahmedabad Samay

ગાયનેકોલોજી વોર્ડમાં મહિલાઓના ખાનગી વીડિયો ચોરી લીધા અને વીડિયો વિદેશી પોર્નોગ્રાફિક નેટવર્કને વેચી દીધા

Ahmedabad Samay

શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહને આજીવન કેદ અથવા 10 વર્ષની સજા પણ થઇ શકે

Ahmedabad Samay

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો