September 8, 2026
ગુજરાત

રાજ્‍યના અન્‍ય વિસ્‍તારોમાં ૩ મીમી થી ૨૦ મીમી સુધી નો હળવાથી મધ્‍યમ વરસાદ નોંધાયો

રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં ૩ મીમી થી ૨૦ મીમી સુધી નો હળવાથી મધ્‍યમ વરસાદ નોંધાયો હતો. જેમાં અમદાવાદ જિલ્‍લાના દસક્રોઈ, દેત્રોજ -રામપુરા, ધંધુકા અને ધોલેરા, બનાસકાંઠાના વડગામ, લાખણી, દાંતા અને વાવ, પંચમહાલના હાલોલ, મોરવા હડફ, કાલોલ, જાંબુઘોડા અને ઘોઘંબા, તાપીના ઉકાઈ, ઉચ્‍છલ, કુકરમુંડા અને ડોલવણ, મહેસાણાના કડી અને વડનગર, નવસારીના ગણદેવી, વલસાડ ના ધરમપુર અને વાપી, ડાંગના આહવા અને સુબીર, દાહોદ, છોટાઉદેપુર, સાબરકાંઠા, વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્‍લાના વિવિધ તાલુકાઓ નો સમાવેશ થાય છે.

Related posts

અમદાવાદ: રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં આજે પૂર્ણેશ મોદી જવાબ રજૂ કરશે, જાણો સંપૂર્ણ માહિતી

admin

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ધૈર્યરાજસિંહને ઓનલાઈન ટ્રાન્સફર અને ચેક થી ૪૩૦૦૦૦ રૂપિયા સહાય આપવામાં આવી.

Ahmedabad Samay

સારહિ યુથ કલબ દ્વારા યોજાયેલ કોરોના રસીકરણના મેગા કંપની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

Ahmedabad Samay

ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન અને મત ગણત્રી ૪ જૂને થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો