August 7, 2026
ગુજરાતરમતગમત

૧૩,૧૪,૨૭ અને ૨૮ ફેબ્રુઆરીએ ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા યોજાઇ સબ-જુનિયર અને જુનિયર રેસલિંગ કોમ્પિટિશન

ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા અમદાવાદના ઓઠવ વિસ્તારમાં નટરાજ હાઇસ્કુલ ખાતે સબ-જુનિયર અને જુનિયર રેસલિંગ કોમ્પિટિશન ૧૩, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ અને ૨૭, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ યોજાનાર છે જેમાં સિલેક્શન કમિટીમાં ઓર્ગેનાઇજિંગ સ્ક્રેટરી તરીકે વિરેન્દ્ર ભદોરીયા અને નઇમ અંસારી ને ડિરેક્ટર કોમ્પિટિશન તરીકે નીમવામાં આવ્યા છે જેઓ સ્ટેટ ટીમનું તેમના પરફોર્મન્સ પર સિલેક્શન કરશે .

 

કોમ્પિટિશન માં આયોજક દ્વારા હાલ ચાલી રહેલી કોરોના ને ધ્યાનમાં રાખીને કોરોનાની ગાઈડલાઈન નો પણ પુરે પૂરો ધ્યાન રખાશે અને આવનાર લોકોને પણ ગાઈડલાઈન નો સખ્તાઈ પૂર્વક ધ્યાન રાખવા માટે જણાવ્યું છે. હવે જોવાનું એ છે કે આ કોમ્પિટિશનમાં કોણી જીત થાય છે અને કોણી હાર.

 

૧૪, ૧૩, ૨૭ અને ૨૮ ફેબ્રુઆરીના કોમ્પિટિશનનું પરિણામ જાણવા માટે https://ahmedabadsamay.in/ વાંચતા રહો અમદાવાદ સમય

Related posts

કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે જાહેર રોડ પર થયેલી હત્યાના કેસમાં બે આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

Ahmedabad Samay

જુનાગઢ કાળવા ચોક વિસ્તારમાં કોમ્પ્યુટરમાં યંત્રો ના ચિત્ર પર જુગાર રમતા વિશ્વ લોકોને પકડી પાડતી પોલીસ

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયામાં રોહિત પટેલ અને તેમના મિત્રો દ્વારા ઉજવવામાં આવી ધુળેટી

Ahmedabad Samay

અમદાવાદ થી ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રદીપસિંહ જાડેજાએ આરંભ કર્યો

Ahmedabad Samay

અમદાવાદ: દેશની રક્ષા માટે શહીદી વહોરનાર વીર સપૂત મહિપાલસિંહના આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર, CM પણ રહેશે ઉપસ્થિત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો