હર ઘર તિરંગા ૨૦૨૬’ અભિયાન માટે ખાસ એન્થમ સોન્ગ લોન્ચ કરાયું, દરેક ઘરથી દરેક દિલ સુધી દેશભક્તિનો સંદેશ પહોંચાડતો સૂર પુરાયો,ભારતની એકતા અને અસ્મિતાના પ્રતીક સમાન આ ગીતમાં દેશવાસીઓની સંવેદનાઓ અને દેશપ્રેમની ભાવનાઓને વાચા આપવામાં આવી છે અને દેશના દરેક નાગરિકને દેશ ભાવનાને જોડતો સોન્ગ લોન્ચ કરાયું,
