November 12, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના – ગુજરાત પ્રદેશના નવા હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક કરાઇ

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના – ગુજરાત પ્રદેશના નવા હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી, ખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના સંસ્થાપક શ્રી આર.પી. સિંહ બઘેલજીના આદેશ અનુસાર તેમજ સંગઠનને મજબૂત બનાવવા અને સમાજ ઉપયોગી કાર્યોને વેગ આપવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્યમાં નવી નિમણૂકો કરવામાં આવી છે.
સંગઠનના શાસન અને વિસ્તરણની જવાબદારી સોંપતાં આ  મુજબના હોદ્દેદારોની સત્તાવાર વર્ણી કરવામાં આવી છે,શ્રી કુલદીપ સિંહ ચૌહાણને ગુજરાત રાજ્યના પ્રભારી અને કાર્યકારી પ્રમુખ તેમજ
શ્રી ચહેરભાઈ દેસાઈને(રબારી) ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે,

નિમણૂક બદલ નવનિયુક્ત હોદ્દેદારોને સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને શુભેચ્છકો તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે,

સંગઠન આશા વ્યક્ત કરે છે કે નવનિયુક્ત પદાધિકારીઓ પોતાની નિષ્ઠા અને કાર્યકુશળતાથી ગુજરાત ભરમાં અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના વિચારો અને કાર્યોને જન-જન સુધી પહોંચાડશે તથા રાષ્ટ્ર અને સમાજ હિતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપશે.

Related posts

દેશના સૌપ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ સી૨૯૫ મિલિટ્રી ટ્રાન્સપોર્ટેશન પ્લેનનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું

Ahmedabad Samay

હવે ગુજરાતમાં માત્ર સિહ, વાઘ, દીપડા, ઘૂડખર જ નહિ પણ ડોલ્‍ફિન પણ જોવા

Ahmedabad Samay

દિવાળીમાં લોકોની બેદરકારી વધી અને કોરોના ફરી વકર્યો,આજે છ ઘરના દિવા ઓલવાય

Ahmedabad Samay

અમદાવાદના સરખેજમાં ધાતલા તળાવ ખાતે નવું લોટસ પાર્ક બનાવવામાં આવશે.

Ahmedabad Samay

મેઘાણીનગરના સાથ સહકાર સેવા ફોંઉન્ડેશન દ્વારા ધૈર્યરાજસિંહ માટે ફાળો એકત્રિત કરાયું

Ahmedabad Samay

ભરૂચ શહેર અને જિલ્લામાં લાકડાંમાં કિલોએ માત્ર 1 રૂપિયાનો વધારો છતાં વેચાણ ઘટ્યું…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો