September 21, 2026
અપરાધગુજરાત

નારોલમાં ૧૧૦ કિલ્લોના ગાંજા સાથે રાણીપના ત્રણ આરોપી ઝડપાયા

નારોલ પોલીસે બાતમી આધારે જણાવેલ  ઓટો રીક્ષા અસલાલી તરફથી આવતી હોય જેને પોલીસ સ્ટાફના માણસોએ કોર્ડન કરી રોડની સાઇડમાં લેવડાવી રીક્ષામાં ડ્રાઇવર સીટ ઉપર બેઠેલ બે ઇસમો તથા પાછળની સીટ ઉપર બેસેલ એક ઇસમને તપાસ માટે રોકીને પૂછપરછ અને તપાસ કરી હતી ત્રણેય આરોપીઓ રાણીપ વિસ્તારમાં રહેછે.

વધુ તપાસમાં રીક્ષામાં  ગેરકાયદેસરનો વગર પાસ-પરમીટનો ગાંજાનો જથ્થો ૧૧૦ કિલો ૧૮૦ ગ્રામ કિ રૂ. ૧૧,૦૧,૮૦૦/- ની મત્તાનો  મુદ્દામાલ કબજે કર્યો હતો.  કબ્જે કરી પકડાયેલ આરોપીઓ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. બ્રીજ પાસેથી મુસ્લિમ ધર્મના વ્યકતિ પાસેથી ગાંજાનો જથ્થો લાવેલ હતા તેઓ તમામ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી નારોલ પોલીસ સ્ટેશન વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

નાનકડા મિત ગાયકવાડે બચાવ્યા અનેક અબોલ પક્ષીઓના જીવ

Ahmedabad Samay

૧૨૦૦ બેડમાં સેવા આપતા એક સેવકની આંખો દેખી વ્યથા,એક સામાન્ય નાગરિક ની લાગણી : મજાક ના સમજતા કોરોના ને

Ahmedabad Samay

નવસારી: વિજલપોરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડો, દારૂનું વેચાણ કરતા 2 ઝડપાયા, મહિલા આરોપી વોન્ટેડ જાહેર

Ahmedabad Samay

મહિલા ઉન્નતિ સંસ્થા ગુજરાત પ્રદેશની ટીમે દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ખાસ કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

મહારાષ્ટ્રમાં ૨૮ માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, ગુરૂવારે ૨૫મી જુલાઈના રોજ બપોરે ૩-૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો