August 9, 2026
દેશમનોરંજન

JL50 રિવ્યુ

 

JL50 એ ટાઈમ ટ્રાવેલ આધારિત વેબસિરીસ બનાવમાં આવી છે, જેમાં એક સાયન્ટિસ્ટ ટાઈમ ટ્રાવેલ પર કામ કરી રહ્યા હોય છે અને તેવો ટાઈમ ટ્રાવેલ ના લોકેશન અને સમયને જાણી લીધું હોય છે પરંતુ ટાઈમ ટ્રાવેલ કરવા માટે એક વિમાન ની જરૂર હોય છે માટે તેવો તેમના સાથી મળીને વિમાન નું અપહરણ કર્યું હોય છે સાયન્ટિસ્ટ ના પ્રમાણે વિમાન ૩૫ મિનિટ મોડુ પોહચવાનું હોય છે પરંતુ તેમની ગણતરી ખોટી પડે છે અને વિમાન ૩૫ વર્ષ પછી ક્રેશ લેન્ડિંગ કરેછે અને જેની તપાસ CBI ને સોપવામાં આવે છે.

CBI ઓફિસર તરીકે નો મુખ્ય કિરદાર અભય દયોલ નિભાવતા હોય છે જેમને તેમની તપાસમાં સાયન્ટીસ્ટ ના પ્રોફેસર મિત્ર ના માધ્યમથી ટાઈમ ટ્રાવેલ ની જાણકરી આપે છે અને JL50 ને ક્રેશ થતા રોકવા માટે પ્લેન ક્રેશ દરમિયાન તે પ્લેનની મહિલા પાયલોટ બચેલી હોય છે જેને ટાઈમ ટ્રાવેલ નો ગેટ સમય અને સ્થિતિ ખબર હોયછે જેના મદદથી તેવો 35 વર્ષ પાછળ પોહચી જતા રહેછે અને પ્લેન ને હાઇજેક થતા રોકી લેછે.

પેહલા સિઝનમાં થોડી બોરિંગ લાગે છે પરંતુ જેમ ટાઈમ ટ્રાવેલ ની ખબર પડે છે તેમ સિરીઝમાં જોવાનો રસ પડે છે અને અંતિમ સિરીઝ સુધી પકડી રાખે છે.

આ વેબસિરીસ ના ૦૪ ભાગ છે સિરીસ ૦૨:૧૯મિનિટ ની છે જેમાં મુખ્ય કિરદાર અભય દયોલ (શાંતનુ)નિભાવે છે જે CBI ઓફિસર નું રોલ કરેછે.

અભય દયોલ ( શાંતનુ,CBI ઓફિસર)

પંકજ કપૂર (પ્રોફેસર સુબ્રતો દાસ)

રિતિકા નંદા( બીહુ ઘોસ, મહિલા પાયલોટ)

પિયુસ મિશ્રા ( બિશવજીત ચંદ્રા મિત્રા, સાયન્ટિસ્ટ)

રિટિંગ: *** / *****

 

 

 

Related posts

ઓટીટી પર લાંબા સમયથી રાહ જોઈ રહેલ વેબ સીરીયલો હવે ટૂંક સમયમાં રીલીઝ થશે

Ahmedabad Samay

‘કુરુતિ’ 11 ઓગસ્ટે વૈશ્વિક ડિજિટલ પર થશે રિલીઝ

Ahmedabad Samay

આ વખતે ઉર્ફી જાવેદે શરીર પર ચોટાડ્યું ફોઇલ, શરીરને ઢાંકવા માટે ફૂલોનો ઉપયોગ કર્યો, જોઈને આંખો ખુલી જશે!

Ahmedabad Samay

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ અક્ષયની કુમારની ‛સૂર્યવંશી’ પર પડી ભારે, ૩ દિવસમાં કરી ૧૦૦ કરોડની કમાણી

Ahmedabad Samay

નવેમ્બર – ડિસેમ્બરમાં જ કોરોના ભારતમાં આવી ચુક્યો હતો

Ahmedabad Samay

દેશમાં પ્‍લાસ્‍ટિક નોટો ટૂંક સમયમાં જોવા મળી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો