August 9, 2026
ગુજરાતદેશ

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સી.ઈ.ઓ અદાર પૂનાવાલાએ દાવો કર્યો છે કે આવતા ડિસેમ્બર મહિના સુધીમાં કોરોનાની રસીના ૧૦ કરોડ ડોઝ મળી શકે તેમ છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની રસી બનાવવામાં ઓકસફોર્ડ યૂનિવર્સિટીની ભાગીદાર છે. આ ડોઝ દવા કંપની એટ્રાજેનની ઓકસફોર્ડ યૂનિવર્સિટીની સાથે મળીને તૈયાર કરી રહી છે.

પૂનેવાલાએ વધુમાં જણાવ્યું હતું  કે રસીની શરુઆતનું ઉત્પાદન ભારત માટે કરવામાં આવશે  અને તેના વિતરણની સુવિધાઓ તેમજ વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ વેકસીનના ૧૦૦ કરોડ ડોઝ બનાવશે. જેમાં ૫૦ કરોડ ભારત માટે અને ૫૦ કરોડ અન્ય દક્ષિણ એશિયાઈ દેશો માટે હશે . સીરમ ઈન્સ્ટિટ્યૂટ અત્યાર સુધીમાં રસીના ૪ કરોડ ડોઝ તૈયાર કરી ચૂકી છે.

Related posts

કલમ ૩૭૦ હવે ઈતિહાસ બની,૪ વર્ષ,૪ મહિના, ૬ દિવસ બાદ મોદી સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે મહોર મારી

Ahmedabad Samay

અમદાવાદમાં ગુમ થયેલા 3 બાળકો આખરે કાલુપુરથી મળી આવ્યા, જાણો શું હતો મામલો

Ahmedabad Samay

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

Ahmedabad Samay

લોકસભા ની ચુંટણી પહેલા બે નવયુવાનો બ્રિજેશ પરમાર અને હર્ષ સોલંકી એ ૨૦૦ જેટલા નવયુવાનો અને યુવતીઓ કેસરિયો ધારણ કર્યો

Ahmedabad Samay

વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય,પાઠ્યપુસ્તકો પલળી ગયા હોય કે નુકસાન પામ્યા હોય તો,વિનામૂલ્યે ત્વરિત નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવશે

Ahmedabad Samay

મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકે બુટલેગરના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો