August 6, 2026
ગુજરાતઅપરાધ

બહુ ચર્ચિત આઇશા આત્મહત્યા કેસમાં પતિ આરીફની ધરપકડ કરાઇ, કાલે અમદાવાદ લવાશે

થોડા સમય પહેલા સાબરમતી નદીમાં બનેલા બહુ ચર્ચિત આત્મહત્યાના કિસ્સામાં માં આઇશા ના પતિ આરીફની પોલીસે ધરપકડ કરી છે.

પતિના ત્રાસના કારણે આપઘાત  કર્યો હતો. આ બનાવને લઈ પોલીસ દ્વારા આરોપી આરીફની ધરપકડ કરવા માટે રાજસ્થાન પહોંચી હતી.જો કે રિવરફ્રન્ટ પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી આરીફની રાજસ્થાનના પાલી ખાતેથી ધરપકડ કરી છે. આવતીકાલે સવાર સુધીમાં આરોપીને અમદાવાદ લાવવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

હરભોલે ચકલી બચાવ અભિયાન દ્વારા ચકલી માળો બાળકોને ભેટમાં આપવામાં આવી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટ

Ahmedabad Samay

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

Ahmedabad Samay

તત્રની બેદરકારીનો ભોગ બન્યો આમ આદમી.

Ahmedabad Samay

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસની સમય સુચકતાએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો