September 24, 2026
ગુજરાત

મેંમકો ફ્રુટ માર્કેટ પાસે સ્વચ્છતા અભિયાન ની લીલાલેર, પ્રજા હમનહી સુધરેંગેના મૂડમાં

હાલ સંપૂર્ણ ભારતમાં જો કોઈ આંદોલનને પ્રજાએ મોટી સંખ્યામાં સ્વીકાર્યું હોય તો તે છે સ્વચ્છતા અભિયાન, મોદી સરકાર અને સોશિયલ વર્ક કરતા લોકો અવારનવાર સ્વચ્છતા અભિયાન માટે મોટ મોટા બેનરો પોસ્ટરો લગાવતા હોય છે સ્વચ્છતા રાખવા માટે સૂચનો પણ આપતા હોય છે.

ઠેર ઠેર અને ચાલીઓમાં, સોસાયટીમાં ગંદકી ન થાય તે માટે સરકારે ડોર ટુ ડોર કચરો લેવા માટે ગાડીઓ પણ મુકવામાં આવી છે છતાંય અમુક લોકો એવા છે જેમને જાણે ગંદકીમાં રહેવાની આદત થઈ ગઈ હોય , આવીજ ગંદી આદતનો શિકાર મેંમકો વિસ્તારમાં આવેલ ફ્રુટ માર્કેટની સામે આવેલ મહેન્દ્ર કુમારની ચાલીનો હાલ છે. રોજ સવારે કચરો લેવા માટે ગાડી આવતી હોવા છતાં ચાલીના અમુક લોકો એટલા ટેવાયેલા છે કે તેવો કચરો બહાર ફેકતા હોય છે, એટલી હદે અહીં ગંદકી થાય છે કે શ્વાસ લેવા માટે મુશ્કેલી પડેછે.

 

Related posts

હિન્દુ સેનાની જામનગરમાં ગુજરાત સ્તરની 2026ની કાર્યપદ્ધતિની અગત્યની બેઠક યોજાઇ

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

2030માં મેજબાની કરવા સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સોંપી દીધો છે.

Ahmedabad Samay

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અમદાવાદ શહેરના પ્રમુખશ્રી સત્ય સુજલ મિશ્રા (સત્યેન્દ્રભાઈ)નું થયું દુઃખદ અવસાન

Ahmedabad Samay

જાણો ૧૮ તારીખ સુધી ગુજરાતના કયા ક્યાં રાજ્યોમાં પડશે વરસાદ

Ahmedabad Samay

યુવતી પર હાથ ઉપાડનાર કોન્સ્ટેબલને તત્કાળ અસરથી સસ્પેન્ડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો