ક્રિસમસ અને એના જેવા અનેક વાર તહેવારે નવી નવી સ્કીમ દુકાનદારો લાવતા હોય છે ગ્રાહક પણ આ બધી સ્કીમનો ભરપૂર લાભ ઉઠાવતો હોય છે પરંતુ તમામ જગ્યા એવુ નથી બનતું, અમદાવાદના મેઘાણીનગરમાં વિવો મોબાઇલની ફ્રેન્ચાઇસી લીધેલ મહાવીર મોબાઇલ શોપ ની બહાર ૧૧ રૂપીમાં મોબાઇલ નો ટફન ગ્લાસ નાખવાની સ્કીમ વાળું બેનર મુકબમાં આવ્યું છે પરંતુ દુકાનદાર દ્વારા લોભામણી લાલચ આપી ગ્રાહકનો સમય બરબાદ કરવામાં આવે છે, દુકાનમાં જતા જ ૧૧રૂપિયા વાળું ટફન ગ્લાસ નાખવામાં કહેતા દુકાનદાર દ્વારા જણાવામાં આવે છે કે તે હાલમાં નથી બીજું નાખી આપું જો ૧૧ રૂપિયા વાળું ટફન હાજર ન હોય તો દુકાનદારે આવા પોસ્ટર લગાવવાન જોઈએ કાતો તે જગ્યાએ હાલ ઉપલબ્ધ નથી તો તે સ્કીમને આધારે જતા ગ્રાહકોને સમય બચી જાય