August 8, 2026
ગુજરાતઅપરાધ

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

કૃષ્ણનગર વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે સાંજે ખુશીના ઉન્માદમાં તાનમાં આવેલા યુવકે ધાબા પર ફાયરિંગ કરી પિસ્ટોલ સાથેનો વીડિયો ફેસબુકના સ્ટોરી સ્ટેટસ પર મુક્યો હતો.કૃષ્ણનગર પોલીસ પાસે વીડિયોની વિગતો પહોંચતા

પોલીસે સ્થળ પર પહોંચી ધવલ પટેલને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીએ ઉત્તરાયણમાં ખુશીના ઉન્માદમાં પિસ્ટલમાં છરા ભરાવી હવામાં ફાયરિંગ કરી વીડિયો બનાવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી પિસ્ટલ અને 100 જેટલા છરા કબ્જે લઈ તેની વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

પોલીસે આરોપી ધવલ પટેલ પિસ્ટલ અને છરા કોની પાસેથી અને ક્યાં હેતુસર લાવ્યો તે મામલે પૂછપરછ હાથ ધરી છે. આરોપીએ આ હથિયારથી અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મામલે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Related posts

કર્મ ના બંધન

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજના મુદ્દે બેસણા નું અનોખો કાર્યક્રમ યોજવા જતા પોલીસે બળ વાપરી ટીંગા ટોઢી કરી કરવામાં આવેલી ધરપકડ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર યોજાયું કરાયું

Ahmedabad Samay

યુપીના મેરઠમાં પત્‍નીએ બોયફ્રેન્‍ડ સાથે મળીને પતિનું મર્ડર કરી નાખ્‍યું. બાદમાં લાશના ૧૫ ટુકડા કરી નાખ્‍યા

Ahmedabad Samay

અમદાવાદના આંગણે AGFTC અને IT બાર એસોસિએશન દ્વારા કોન્ક્લેવના પ્રથમ દિવસે નિષ્ણાતોએ આપ્યું વિષયવસ્તુનું જ્ઞાન

Ahmedabad Samay

અમદાવાદના ઓઢવમાં ઘરઘાટી તરીકે રહીને દારૂની હેરાફેરી કરતી 17 વર્ષની સગીરાને પોલીસે ઝડપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો