September 18, 2024
ગુજરાતતાજા સમાચારરાજકારણ

મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં આવેલ ઓમકારનગરમાં પવેર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખાતમુહૂર્ત કરાયું

આજ રોજ મેઘાણીનગરના લક્ષ્મીનગરમા આવેલ ઓમકારનગરમા આમ જનતાને સુવિધા પૂરી પાડવા કુબેરનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરશ્રી ગીતાબા ચાવડા અને એમએલેશ્રી પાયલબેન કુકરાણી દ્વારા પવેરબ્લોક અને વીજળીના થાંબલા નાખવા માટે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમા મોટી સંખ્યામા કાર્યકરો,નિવાસીઓ, સાસવત સ્કૂલના ટ્રસ્ટી અને સંસ્થાપક શ્રી શિવચરણ ભદૌરિયા, મનોજ ભદૌરિયા ઉપસ્થિત રહી પાયલબેન કુકરાણી અને ગીતાબા ચાવડાને ફૂલહારથી સન્માનિત કર્યા હતા હતા.https://youtu.be/w0mfJ6TfQxs

 

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાતા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરોધ કરાયો

Ahmedabad Samay

અમદાવાદ – જીટીયુ જીસેટ ખાતે એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજવામાં આવી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા “વિશ્વ યોગ દિવસ” ઉજવવામાં આવ્યો

Ahmedabad Samay

ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો, ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ બળવાખોર એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા

Ahmedabad Samay

શહેરમાં વધુ ૨૯ નવા માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન ઉમેરાયા

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 124મું અંગદાન, બે કિડની અને એક લીવરનું દાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો