August 6, 2026
ગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવી

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ, ગુજરાત પ્રદેશ દ્વારા 14/3/21 ના ​​દિવસે રવિવારે માનવતાની સુગંધ ફેલાવવામાં આવી હતી, જેમાં એસએમએ 1 નામની બીમારીની સારવારનો કુલ ખર્ચ  22 કરોડ રૂપિયા હતો. તે સરકારે 6 કરોડનો ટેક્ષ માફ કર્યા પછી પણ 16 કરોડની કુલ આવશ્યકતા છે.

જે માટે સંગઠનના તમામ કાર્યકરો   દ્વારા અમદાવાદના મેમકો, નરોડા પાટિયા, ગેલેક્ષી ચાર રસ્તા, હાઇવે ટોલ ટેક્ષ પર પૈસા એકત્રિત કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડયો હતો અને નાનકડા જીવને બચાવવા માટે ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

Related posts

થઇ જાવ સાવધાન, કોરોના કેસ વધતા ટેસ્ટી બુથ ફરી શરૂ કરવા આદેશ અપાયા

Ahmedabad Samay

શાળામાં આવતા વિદ્યાર્થીને કોરોના થાય તો સંચાલક જવાબદાર નહી:સ્કૂલ મેનેજમેન્ટ

Ahmedabad Samay

જાણો ક્યાં કારણોસર વડાપ્રધાન મોદીએ એક વર્ષ માટે સોનુ ખરીદવાની ના પાડી

Ahmedabad Samay

૨૦૦૦₹ની નોટોની અફવાથી દૂર રહેવું,જેમની પાસે બેંક ખાતું નથી, તો તેઓ ૨૦૦૦ રૂપિયાની નોટ આ રીતે બદલી શકશે.

Ahmedabad Samay

ધ કશ્મીર ફાઇલ મુવી જોવા એમ.કે.ચશ્મા ઘર દ્વારા આપવામાં આવી આકર્ષક ઓફર

Ahmedabad Samay

પોલીસ બેડામાં ૦૯ પોલીસ ઇન્સ્પેક્ટરોની થઇ બદલી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો