August 7, 2026
દેશમનોરંજન

વેબ સિરીઝ તાંડવ રિલીઝ થતા જ વિવાદમાં

વેબ સિરીઝ તાંડવ શુક્રવારે એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થઇ છે. વેબ સિરીઝ રીલિઝ થતા જ વિવાદમાં આવી ગઇ છે. તાંડવના ડાયલૉગ્સ અને સીનને લઇને દર્શકોએ નારાજગી વ્યક્ત કરી છે.

               જેમાં મેકર્સ પર ભગવાન રામ, નારદ અને શિવના અપમાનનો આરોપ લાગ્યો છે. આ મામલે વિવાદ એટલો વધી ગયો છે કે બોમ્બે હાઇકોર્ટના વકીલ આશુતોષ દુબેએ અલી અબ્બાસ જફર અને એમેઝોન પ્રાઇમ વીડિયોને લીગલ નોટિસ મોકલી છે

આ ફિલ્મ માં એક સીન એવો છે જેમાં જીશાન અય્યુબ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ કહે છે કે અંતે તમને કોનાથી આઝાદી થઇએ. આ વચ્ચે નારદના વેશમાં સ્ટેજ સંચાલક કહે છે- ‘નારાયણ-નારાયણ. પ્રભુ કઇ કરો. રામજીના ફોલોઅર્સ સતત સોશિયલ મીડિયા પર વધતા જઇ રહ્યા છે. મને લાગે છે કે આપણે પણ કઇક નવી રણનીતિ બનાવી લેવી જોઇએ.’ જેની પર જીશાન અય્યુબ કરે છે, ‘શું કરૂ હું તસવીર બદલી આપુ શું?’ તે બાદ સંચાલક કહે છે, ‘ભોલેનાથ તમે તો ઘણા ભોળા છો’.

તાંડવના આ સીનને લઇને લોકોએ સોશિયલ મીડિયા પર આપત્તિ વ્યક્ત કરી છે. ટ્વિટર પર લોકો ભગવાન શિવનો આ રીતનો રૂપ બતાવવા અને ભગવાન રામ વિશે ટિપ્પણી કરવા પર ગુસ્સો કાઢી રહ્યા છે

Related posts

બાલિકા વધુની દાદીસા સુરેખા સીકરીનું હાર્ટ એટેકથી મોત

Ahmedabad Samay

અલવિદા પ્રણવ દા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું ૮૪ વર્ષે નિધન

Ahmedabad Samay

  શોલેનો ‘સૂરમા ભોપાલી’ શેરીઓમાં વેચતો હતો સાબુ-દાંતિયા, આ રીતે મળ્યું ફિલ્મોમાં કામ

Ahmedabad Samay

ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર માર્કેટ અને મેડિકલોમાં આજ થી ઉપલબ્ધ

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

અલલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, લાઉડ સ્પીકર વડે અઝાન પર પ્રતિબંધ યોગ્ય.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો