September 27, 2026
ગુજરાતદેશ

રાંધણ ગેસમાં ફરી થયો વધારો,૨૫ રૂપિયા નો ભાવ થયો વધારો

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં  થયો વધારો. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૨૫નો વધારો થતા હવે ૭૯૮ રૂપિયાની જગ્યાએ ૮૨૩ રૂપિયામાં મળશે. સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૯૫નો વધારો નોંધાયો છે.

૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૫૩૦ રૂપિયાની જગ્યાએ હવે ૧૬૨૫ રૂપિયામાં મળશે. આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો લાગૂ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં દ્યરેલુ ગેસ સિલિન્ડરના ભાવ ૨૨૫ રૂપિયાનો વધોરો થયો છે. (૨૨.૧૦)

ત્રણ મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૨૫ રૂપિયાનો વધારો.

Related posts

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

Ahmedabad Samay

પતંજલિ એ શોધી કોરોના ને હરવાની દવા, પતંજલિ એ લોન્ચ કરી કોરોનીલ દવા,

Ahmedabad Samay

કેન્દ્ર સરકારે શનિવારે દેશભરની વિવિધ આઠ મહત્વપૂર્ણ હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની સત્તાવાર જાહેરાત કરી

Ahmedabad Samay

૧૬ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે ફરી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા,

Ahmedabad Samay

કોરોનાનાં સારા સમાચાર કેસ ઘટ્યા,૨૨૮૦ બેડ ખાલી

Ahmedabad Samay

૨૦૩૦ માં ભારત હશે મહા સત્તા પર:IHS માર્કેટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો