દશેરા નિમિત્તે અખિલ વિશ્વ હિન્દુ એક મંચ દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા, જિલ્લા પ્રભારી શ્રી નિરજસિંહ ભદોરીયા અને અન્ય કાર્યકર્તા દ્વારા વિધિ પૂર્વક શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી અને હિન્દૂ ધર્મ ની રક્ષા કરવા હમેશા તતપર રહેવાની શપથ લેવામાં આવી હતી