February 10, 2025
અપરાધગુજરાત

એલિસબ્રિજ પોલીસે ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડયુ

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાંથી ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડતી અમદાવાદ શહેર P.C.B. સ્ટાફના રાજેન્દ્રસિંહ ,મુકેશભાઈ વિગેરે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીના આધારે રેડ કરતા ઈગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું મલી આવ્યુ હતુ ..

જેમા જુદી જુદી બ્રાન્ડનો બોટલો બનાવવામા આવતી .જે બનાવેલ બોટલ નંગ-152 ,ખાલી બોટલો નંગ-235,બૂચ નંગ-60 અને જુદી જુદી બ્રાન્ડના સ્ટીકર નંગ-150 એમ કૂલ રૂપિયા/-1,89,784 નો કબજે કરવામા આવેલ છે.અને બે આરોપીઓ ત્યાથી ધરપકડ કરવામા આવેલ.

Related posts

મોરબીના જીઆઈડીસીમાંથી દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઈસમો ઝડપી પાડવામ આવ્યા હતા

Ahmedabad Samay

દિલ્લીમાં બે આંતકવાદીઓ ની ધરપકડ, મોટા કાવતરાને આપવાના હતા અંજામ

Ahmedabad Samay

અમદાવાદ – અત્યાર સુધીમાં એરપોર્ટ પરથી 1000થી વધુ હજયાત્રીઓ રવાના થયા

Ahmedabad Samay

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

Ahmedabad Samay

૦૨ વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શોનું આયોજન થશે

Ahmedabad Samay

ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો