September 27, 2026
અપરાધગુજરાત

શાહીબાગ પોલીસ કમિશનર કચેરી પાછળ જ ધમ ધમે છે જુગરધામ, સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી

શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસની પાછળ આશરે 200 મીટર દૂર ચાલતા જુગારનાં અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી હતી.

પોલીસ કમિશનર કચેરીની પાછળના દરિયાખાના ઘુમ્મટ પાસે ગાર્ડનમાં દાઉદ ઈબ્રાહિમ મિયાંણા નામનો શખ્સ જુગારધામ ચલાવતો હતો. જોકે પોલીસ સ્ટેશન સહિત ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીમાં અનેક ફરિયાદો કરી છતાં તેની સામે કોઈ કાર્યવાહી ન થઇ. આખરે સ્ટેટ મોનિટરીંગ સેલમાં પણ લાંબો સમય ફરિયાદ થતાં રેડ થઈ હતી

ગાંઘીનગર સ્ટેટમોનિટરીંગ સેલની ટીમ તથા એસઆરપીની ટીમ સાથે મળીને તે જગ્યા પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ અનેક લોકો ભાગી ગયા હતાં. પોલીસે પાછળ દોડીને ૧૮ જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.1.16 લાખ તથા 14 મોબાઈલ ફોન મળીને કુલ રૂ.2.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

Related posts

૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ,જાણો ક્યાં રાશિના જાતકોને ગ્રહણની અસર

Ahmedabad Samay

છત્રપતિ શિવાજીની ‘વાઘનાખ’ને લંડનથી મહારાષ્ટ્ર લાવવામાં આવ્યું જાણો વાઘનખાનું ઇતિહાસ

Ahmedabad Samay

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

Ahmedabad Samay

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં વહીવટી પારદર્શિતા અને જાહેર હિતને ધ્યાને રાખીને મોટા પાયે આંતરિક ફેરફારો કરાયા

Ahmedabad Samay

અઅમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા

Ahmedabad Samay

ઉનાળાની કાળઝાળ ગરમીની સાથે હવે ફળોના રાજા ગણાતી કેરીની સીઝન પણ પૂરેપૂરી જામી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો