August 8, 2026
દેશમનોરંજન

બૉલીવુડમાં કોરોના વિફર્યો

મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે એક પછી એક ફિલ્મ સ્ટાર કોરોના ની ઝપેટમાં આવી રહ્યા છે.

ફિલ્મ રામ સેતુના સેટ પર ૪૫ જુનિયર આર્ટિસ્ટ એક સાથ કોરોના ગ્રસ્ત થયા તેની સાથે અક્ષયકુમાર, ગોવિંદા, ભૂમિ પેડનેકર, વિક્કી કૌશલ, એજાઝ ખાન અને આમિર ખાન પણ કોરોના ની ઝપેટમાં આવ્યા છે.

અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી આપ સૌ વાંચક મિત્રોને અપીલ છે કે મોટા મોટા નેતા, બિઝનેસમેન અને ફિલ્મ સ્ટાર આટલું ધ્યાન રાખતા હોવા છતાં કોરોના ની ઝપેટમાં આવી જાય છે તો આપણે તો તેમના કરતા વધુ ધ્યાન રાખવું જોઈએ, નિયમિત માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટનસ રાખો અને હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરો.

Related posts

પંઢરપુર યાત્રા દરમિયાન મહારાષ્ટ્ર સરકારની નવી શરૂ કરાયેલી ‘એર એમ્બ્યુલન્સ સેવા’ સાક્ષાત દેવદૂત સાબિત થઈ

Ahmedabad Samay

૧૦ વિકેટથી પાકિસ્તાને ભારત પર જીત મેળવી

Ahmedabad Samay

હિંસાની આગમાં સળગતું મણિપુર! અત્યાર સુધીમાં 75થી વધુ મોત, અમિત શાહ 3 દિવસના પ્રવાસે

Ahmedabad Samay

આખરે ભારતે પાકિસ્તાન પર વળતો પ્રહાર કર્યો છે. ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનની અંદર ૯ સ્થળો પર મોટો હુમલો

Ahmedabad Samay

તાંડવના કલાકારોની જીભ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ: કરણી સેના

Ahmedabad Samay

ઈન્ડિગો 15 ડિસેમ્બર સુધી રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા કરવામાં કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો