September 29, 2026
તાજા સમાચારદેશરાજકારણ

કેન્દ્રની મોદી સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું

કેન્દ્રની મોદી સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે હવે દેશમાં CAA લાગુ કરી દેવામાં આવ્યું છે. આ કાયદા દ્વારા, 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ભારતીય નાગરિકતા મેળવી શકે છે


CAA ડિસેમ્બર 2019 માં પસાર કરવામાં આવ્યું હતું અને બાદમાં તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી, પરંતુ દેશના ઘણા ભાગોમાં તેની વિરુદ્ધ વિરોધ શરૂ થયો હતો. આ કાયદો અત્યાર સુધી લાગુ થઈ શક્યો નથી, કારણ કે તેના અમલ માટેના નિયમો હજુ સુધી જાહેર કરવાના બાકી હતા. પરંતુ આજથી તેનો અમલ કરવામાં આવ્યો છે.

Related posts

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષક દિનના શુભ અવસર પર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ જાહેર

Ahmedabad Samay

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની કુલ બેઠકો પર અત્યારે 652 ઉમેદવારો  ચૂંટણી મેદાનમાં

Ahmedabad Samay

અમદાવાદના આર્મી જવાન ની લોકડાઉનમાં અદભુત કામગીરી

Ahmedabad Samay

યાસ વાવાઝોડાનું લેન્ડફોલ થયું, ૩ થી ૪ કલાક મચાવશે તાંડવ

Ahmedabad Samay

કોંગ્રેસના ધારાસભ્યોનો બદલાયો સૂર, અમીન ખાને કહ્યું- ભારતમાં દરેકની રક્ષા કરશે હિંદુઓ, સફિયા ઝુબેરે કહ્યું – અમે કૃષ્ણના વંશજ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો