મિસ વર્લ્ડ ૨૦૨૪ની ફિનાલે ૦૯ માર્ચે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે,૨૮ વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ભારત કરશે
ભારત લગભગ 28 વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ માટે વિશ્વના 120 દેશોમાંથી રાષ્ટ્રીય વિજેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. તમને...
