October 2, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5571 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
ટેકનોલોજી

ક્યારે અને કેટલી વાર સ્માર્ટફોન રિસ્ટાર્ટ કરવો જોઈએ, IOS અને Android માટે આ છે લિમિટ

Ahmedabad Samay
સ્માર્ટફોન આજે આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. ફોન કૉલ્સ ઉપરાંત, સ્માર્ટફોનનો ઉપયોગ મની ટ્રાન્સફર, પેમેન્ટ, સોશિયલ મીડિયા, ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા, ટ્રેન અને...
ધર્મ

આર્થિક તંગી અને દુશ્મનોના કારણે દુઃખી છો, તો લવિંગના આ 5 ઉપાયો અજમાવો, દૂર થશે બધી સમસ્યાઓ

Ahmedabad Samay
જીવનમાં મોટાભાગના લોકો ગુપ્ત શત્રુઓથી લઈને આર્થિક સંકડામણથી પરેશાન રહે છે. આ ચિંતાઓ સાથે લડતી વખતે ઘણા લોકો બીમાર અને પરેશાન રહે છે. આવી સ્થિતિમાં...
જીવનશૈલી

પેટ અંદર કરવા માટે આ રીતે બનાવો ચા, સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

Ahmedabad Samay
આજના ભાગદોડથી ભરેલા જીવનમાં લોકો પાસે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો સમાય નથી હોતો, જેને કારણે તેમના શરીરમાં સ્થૂળતા આવી જાય છે. સ્થૂળતા તેની સાથે અનેક...
રમતગમત

ભારતે જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો અત્યાર સુધી કઈ-કઈ ટીમો જીતી છે આ ટાઈટલ

Ahmedabad Samay
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023 ભારતમાં રમાઈ હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ મલેશિયાને 4-3થી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં એક ક્ષણ માટે એવું લાગી રહ્યું...
બિઝનેસ

સોમવારથી શેરબજારમાં મોટી ઉથલપાથલની શક્યતા, આ પરિબળોને કારણે રોકાણકારોએ રાખવું ધ્યાન!

Ahmedabad Samay
આગામી સપ્તાહથી એટલે કે સોમવારથી શેરબજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. વાસ્તવમાં, ટૂંકા રજાના સપ્તાહમાં શેરબજારની મૂવમેન્ટ રિટેલ મૂવમેન્ટના ડેટા, વૈશ્વિક વલણો અને વિદેશી...
રમતગમત

શું કોહલી ખરેખર એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી 11.4 કરોડ રૂપિયા કમાય છે? પૂર્વ કેપ્ટને કહ્યું – ‘મારી કમાણીના દાવા ખોટા’

Ahmedabad Samay
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શનિવારે એવા અહેવાલોને ફગાવી દીધા કે તે Instagram પર એક પોસ્ટથી $1,384,000 એટલે કે લગભગ 11.45 કરોડ રૂપિયા...
બિઝનેસ

કમાવવાનું વિચારી રહેલા રોકાણકારો માટે આવી રહી છે એક મોટી તક, અત્યારથી કરી લો પૈસાની વ્યવસ્થા

Ahmedabad Samay
એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જે સ્ટેનલેસ સ્ટીલ હોઝનું ઉત્પાદન કરે છે, તેને તેના પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) તરફથી...
તાજા સમાચાર

સુધા મૂર્તિ બનાવશે બાળકનો અભ્યાસક્રમ, NCERT એ સોંપી મોટી જવાબદારી

Ahmedabad Samay
દેશની જાણીતી લેખિકા અને ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિનું નામ NCERT પેનલમાં સામેલ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા શાળાના અભ્યાસક્રમમાં સુધારો કરવા...
જીવનશૈલી

૧૩ ઓગસ્ટ – વિશ્વ અંગ દાન દિવસ: રાજકોટમાં પહેલું અંગદાન ૨૦૦૬ માં થયેલું, અત્યાર સુધીમાં કુલ ૧૦૮ અંગદાન

Ahmedabad Samay
લોહીની જેમ માનવ અંગો પણ કૃત્રિમ રીતે વિકસાવી શકાતા નથી. હૃદય, કિડની, લીવર, ફેફસા સહિતના અંગોની ભારતમાં એક લાખથી વધુ લોકોને હાલ તાતી જરૂરિયાત છે....
ગુજરાત

અરવિંદ કેજરીવાલ પરના માનહાની કેસ મામલે જાણો અમદાવાદ કોર્ટમાં શુ થઈ હતી રજૂઆત

Ahmedabad Samay
ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહેને કોર્ટે રાહત આપી છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા આ કેસમાં પહેલીવાર...