WTC 2023 ફાઈનલ: ઓવલ ગ્રાઉન્ડ, ઓસ્ટ્રેલિયા સામે મેચ અને ખરાબ રેકોર્ડ… ટીમ ઈન્ડિયા માટે આ સંકેતો સારા નથી
ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી શ્રેણીમાં ભારતે 2-1થી જીત મેળવી હતી. બીજી તરફ...
