ગોપાલ ઇટાલિયાએ સહાનુભૂતિ મેળવવા માટે તેમણે પોતાની વૃદ્ધ માતાનો રાજકીય ઢાલ તરીકે ઉપયોગ કરવાની વાત આ વાયરલ ઓડિયો ક્લિપમાં સ્વીકારી
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની એક એક્સક્લૂઝિવ ઑડિઓ ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ ‘જીતુભાઈ’ નામની વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે. આ વાતચીત...
