September 22, 2026
દેશરાજકારણ

ત્રિપુરામાં અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત

ત્રિપુરામાં શાસક BJP એ અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ૫૧ સહિત રાજ્યની શહેરી મ્યુનિસિપલ કોર્પોરેશન ની ૩૩૪ બેઠકોમાંથી ૩૨૯ બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો છે,ભાજપની જીત સાથે વિપક્ષનો સફાયો થઇ ગયો છે.

અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષી ટીએમસી અને સીપીઆઈ(એમ) તેમનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ ગયા, કોંગ્રેસને એક પણ બેઠક ન મળી શકી.

Related posts

બિલ ગેટ્‍સે ગુજરાતના મહેમાન તરીકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Ahmedabad Samay

હાલમાં સામાન્‍ય લોકોની EMIમાં કોઈ ફેરફાર થશે નહીં

Ahmedabad Samay

અલવિદા પ્રણવ દા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું ૮૪ વર્ષે નિધન

Ahmedabad Samay

પુલવામાના મુખ્ય આરોપી લંબુ ઉર્ફે અદનાન સહિત બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા

Ahmedabad Samay

ભાજપની જંગી જીત બાદ ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા

Ahmedabad Samay

100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે RBI પરત લેવાની યોજના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો