August 12, 2026
ગુજરાતરાજકારણ

કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી અંગે સભાનતાપૂર્વક કરેલ ટીકા ટીપ્પણીને વખોડતા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

કોંગ્રેસના લોકસભાના સાંસદશ્રી અને લોકસભાના વિરોધ પક્ષના નેતાશ્રી અધીર રંજન ચૌધરીએ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી અંગે સભાનતાપૂર્વક કરેલ ટીકા ટીપ્પણીને વખોડતા કર્ણાવતી મહાનગરના તમામ ૪૮ વોર્ડમાં કોંગ્રેસ પાર્ટી માફી માંગે, શ્રીમતી સોનિયા ગાંધી માફી માંગે તેવા પ્લે કાર્ડ સાથે ધરણા-પ્રદર્શન તેમજ દેખાવોના કાર્યક્રમ યોજાયા હતા.

મહાનગરના સંગઠનના પદાધિકારીશ્રીઓ, વોર્ડના પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મ્યુ.કાઉન્સીલરશ્રીઓ સહીત કાર્યકર્તાઓએ આ દેખાવોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો.

Related posts

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજના આશીર્વાદ લીધા હતા

Ahmedabad Samay

સી.એમ. ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબાની  હાઇસ્કુલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ અને “ટચ ધ સ્કાય” દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

વેકસીન લીધા પહેલા રક્તદાન કરવા અપીલ,RSS દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના અપીલ અંતર્ગત વધુ એક શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મિટિંગનો આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો