August 25, 2026
Other

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર શ્રી અમિત શાહે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું

ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ દવે સમક્ષ કેન્‍દ્રના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર શ્રી અમિત શાહે પોતાની ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. આ સમયે રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ઉપસ્‍થિત હતા.

ઉમેદવારી પત્ર ભર્યા બાદ અમીત શાહે પત્રકારો સમક્ષ વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, મને ગૌરવ છે કે, આ બેઠક ઉપરથી અગાઉ અડવાણીજી, અટલજી ભારે બહુમતીથી જીત્‍યા હતા. હું આનંદની લાગણી અનુભવું છું કે, આ બેઠક ઉપરથી બીજી વખત ઉમેદવારી નોંધાવી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ખૂબ જ મોટી સરસાઇથી ગાંધીનગર મત વિસ્‍તારના મતદારો મને જીતાડશે”

Related posts

ધનગર સમાજની મહિલા સરોજ સુરેશ પાલના ઘરમાં આગ લાગી હતી જેનેઅખિલ ભારતીય ધનગર સમાજ મહાસંઘ દ્વારા તેમનું ઘર ફરી સ્થાપિત કરવા અને જીવન જરુતિયાત સામગ્રી આપી સહાય કરી

Ahmedabad Samay

અમદાવાદમા થયેલા ભયાનક અને લોહિયાળ સિરિયલ બૉમ્બ ધમાકાના મામલામાં ગુજરાત હાઈકોર્ટે આજે મંગળવારે એક મોટો અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો

Ahmedabad Samay

આેઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં હોળીની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

‘કોકટેલ 2’ એ બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યા પછી સત્તાવાર રીતે હિટનો દરજ્જો મેળવ્યો

Ahmedabad Samay

ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, આદરણીય શ્રી લાલ સિંહ આર્યજી આજરોજ અમદાવાદની મુલાકાત લેશે

Ahmedabad Samay

ભુલાભાઈ પાર્ક વિસ્‍તાર પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી,સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો