September 11, 2026
તાજા સમાચારરમતગમત

એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા 26 વર્ષીય ગુલવીરે 28 મિનિટ 38.63 સેકન્ડનો સમય લઇને ગોલ્ડ મેડલ જીત્યો

ગુલવીર સિંહે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે પુરુષોની 10,000 મીટર દોડમાં ટોચનું સ્થાન મેળવીને ભારતને ટુર્નામેન્ટનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા 26 વર્ષીય ગુલવીરે 28 મિનિટ 38.63 સેકન્ડનો સમય લઇને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેનો રાષ્ટ્રીય રેકોર્ડ 27:00.22 સેકન્ડનો છે, જે તેણે આ વર્ષની શરૂઆતમાં બનાવ્યો હતો. જાપાનના મેબુકી સુઝુકી (28:43.84) એ સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે બહેરીનના આલ્બર્ટ કિબિચી રોપે (28:46.82) એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

તે સિવાય સર્વિન સેબેસ્ટિયનએ પુરુષોની 20 કિમી વોક ઇવેન્ટમાં 1 કલાક 21 મિનિટ અને 13.60 સેકન્ડ (1:21:13.60)ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીતીને સ્પર્ધામાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. ચીનના વાંગ ઝાઓઝાઓ (1:20:36.90) અને જાપાનના કેન્ટો યોશિકાવા (1:20:44.90)એ અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો.

Related posts

વર્લ્ડ હોકી રેન્કિંગમાં ભારતીય પુરૂષોની ટીમ ચોથા ક્રમે છે, જ્યારે મહિલા ટીમ ૧૦ માં સ્થાને છે.

Ahmedabad Samay

જેતપુરના દર્દીઓ માટે સારા સમાચાર: શહેરમાં વધુ એક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

તીરંદાજ દીપિકા કુમારીએ ટોક્યો ઓલમ્પિક મહિલા સિંગલ્સની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

Ahmedabad Samay

ધાનેરા નાં ગુલ્લી બાજ 15 તલાટી ઓને નોટિસ ફ્ટકારી ખુલાસો માંગ્યો..

Ahmedabad Samay

EPFOની હાઇ પેન્શન પ્લાન શું છે, તેના માટે તમારે કેવી રીતે કરવી પડશે અરજી?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો