September 21, 2026
મનોરંજન

લેટેસ્‍ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્‍ટ પ્રમાણે ‘અનુપમા’ ૨.૩ના રેટિંગ સાથે ટોચ પર અને ક્યોંકી સાસ ભી કભી બહુથી ત્રીજા ક્રમે

બ્રૉડકાસ્‍ટ ઑડિયન્‍સ રિસર્ચ કાઉન્‍સિલ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્‍ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્‍ટ પ્રમાણે ‘અનુપમા’ ૨.૩ના રેટિંગ સાથે ટોચ પર છે.

આ યાદીમાં ‘યે રિશ્‍તા કયા કહલાતા હૈ’ ૨.૦ના રેટિંગ સાથે બીજા સ્‍થાને છે. આ અઠવાડિયે ‘કયોંકિ… સાસ ભી કભી બહૂ થી ૨’ ૧.૯ના TRP સાથે ત્રીજા નંબરે છે. આ શો ગયા અઠવાડિયે ચોથા નંબરે હતો, પણ હવે એ એક સ્‍ટેપ આગળ આવીને ત્રીજા નંબરે પહોંચ્‍યો છે. TRP પ્રમાણે આ અઠવાડિયે ‘તારક મેહતા કા ઉલ્‍ટા ચશ્‍મા’ ૧.૯ના TRP સાથે ચોથા સ્‍થાને પહોંચી ગયો છે, જ્‍યારે ગયા અઠવાડિયે છઠ્ઠા સ્‍થાને રહેલો ‘તુમ સે તુમ તક’ ૧.૮ના TRP સાથે ટૉપ ફાઇવમાં પહોંચી ગયો છે.

Related posts

ફિલ્મ ઇમર્જન્સી’ની રિલીઝ પહેલા કંગના રનૌતને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી

Ahmedabad Samay

Deepika On Working With Salman: દીપિકા પાદુકોણની શાહરૂખ સાથે નહીં પણ સલમાન ખાન સાથેની પહેલી ફિલ્મ બની હોત જો તેણે આ નિર્ણય ન લીધો હોત તો…!

Ahmedabad Samay

ડિમ્પલ કાપડિયાને બોબી ફિલ્મમાંથી બહાર કાઢવા માંગતા હતા રાજેશ ખન્ના, આ સુપરસ્ટારને બનાવ્યો હતો પોતાનો દુશ્મન!

Ahmedabad Samay

આખરે શા માટે કોંકણા સેનને તેમની માતા જોવા ન દેતી હતી રામાયણ-મહાભારત? અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Ahmedabad Samay

Oscars 2023: રામ ચરણ અને જુનિયર NTR ‘નeટુ-નાટુ’ પર સાથે નહીં કરે પરફોર્મ, મોટું કારણ સામે આવ્યું

Ahmedabad Samay

 09 ઓક્ટોબરે “376 D ” એક નવી યુગની કમર્શિયલ ફિલ્મ રિલીઝ થવાની છે, જેમાં ગુજરાતી થિયેટર કલાકારો પણ જોવા મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો