August 9, 2026
જીવનશૈલીરસપ્રદ વાતો

સાતારાની સરકારી હૉસ્‍પિટલમાં ૩૦ વર્ષની કાજલ ખાકુર્ડિયાએ એકસાથે ૪ બાળકોને જન્‍મ આપ્‍યો

સાતારાની સરકારી હૉસ્‍પિટલમાં ૩૦ વર્ષની કાજલ ખાકુર્ડિયાએ એકસાથે ૪ બાળકોને જન્‍મ આપ્‍યો છે. આ એક રૅર ગણાય એવી ઘટના છે. ૧૦ લાખ ડિલિવરીમાંથી એક ડિલિવરીમાં આવું જોવા મળે છે.

આ મહિલાના કેસમાં વધુ એક અજાયબી એ છે કે મહિલાએ પાંચ વર્ષ અગાઉ એકસાથે ૩ બાળકોને જન્‍મ આપ્‍યો હતો અને હવે ૪ બાળકોને જન્‍મ આપતાં તે કુલ ૭ બાળકોની માતા બની છે. મૂળ ગુજરાતની કાજલ તેના પતિ સાથે કામ માટે સાતારાના સાસવડ ગામમાં રહે છે.

ઘરકામ કરતી કાજલની ડૉ. સદાશિવ દેસાઈ અને તુષાર મેસરામે સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. બાળકો અને માતાની તબિયત સ્‍વસ્‍થ હોવાનું જણાવ્‍યું હતું

Related posts

અમદાવાદ: અનોખું અભિયાન: ખાનગી હોસ્પિટલે 100 રિક્ષાચાલકોને આપી બેઝિક લાઈફ સપોર્ટ અને CPRની ટ્રેનિંગ

Ahmedabad Samay

UPI હવે ફ્રી નથી અને તમારે ઓનલાઈન વ્યવહારો માટે ફી ચૂકવવી પડશે? ચિંતા કરશો નહીં, આવા સંદેશાઓ ભ્રામક અને નકલી છે

Ahmedabad Samay

જાણો શુ છે ” અંતર આત્માનું સુખ” (પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

Ahmedabad Samay

બાળકોમાં ડેન્ગ્યુના ગંભીર કેસોનું વધુ જોખમ, માતાપિતાએ આવા લક્ષણો સમયસર ઓળખવા જોઈએ

Ahmedabad Samay

ધ્યાન થી નુકસાન. શુ ધ્યાન થી નુકશાન ? આવો જાણીએ ધ્યાનથી કેવી રીતે નુકશાન થાય છે. (સ્પીકર : વિજય કોતાપકર)

Ahmedabad Samay

આ નાણાકીય વર્ષમાં આવા ઘણા ફેરફારો થવાના છે જેનો ફાયદો મધ્‍યમ વર્ગને થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો