November 25, 2026
જીવનશૈલીરસપ્રદ વાતો

સાતારાની સરકારી હૉસ્‍પિટલમાં ૩૦ વર્ષની કાજલ ખાકુર્ડિયાએ એકસાથે ૪ બાળકોને જન્‍મ આપ્‍યો

સાતારાની સરકારી હૉસ્‍પિટલમાં ૩૦ વર્ષની કાજલ ખાકુર્ડિયાએ એકસાથે ૪ બાળકોને જન્‍મ આપ્‍યો છે. આ એક રૅર ગણાય એવી ઘટના છે. ૧૦ લાખ ડિલિવરીમાંથી એક ડિલિવરીમાં આવું જોવા મળે છે.

આ મહિલાના કેસમાં વધુ એક અજાયબી એ છે કે મહિલાએ પાંચ વર્ષ અગાઉ એકસાથે ૩ બાળકોને જન્‍મ આપ્‍યો હતો અને હવે ૪ બાળકોને જન્‍મ આપતાં તે કુલ ૭ બાળકોની માતા બની છે. મૂળ ગુજરાતની કાજલ તેના પતિ સાથે કામ માટે સાતારાના સાસવડ ગામમાં રહે છે.

ઘરકામ કરતી કાજલની ડૉ. સદાશિવ દેસાઈ અને તુષાર મેસરામે સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. બાળકો અને માતાની તબિયત સ્‍વસ્‍થ હોવાનું જણાવ્‍યું હતું

Related posts

શું ડાયાબિટીસના દર્દીઓએ સફેદ ચોખાનો ત્યાગ કરવો જોઈએ? આ ખાસ ભાત ખાવાથી શુગર સ્પાઇક થતી નથી..

Ahmedabad Samay

કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો. રેસ્‍ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્‍તું થઈ શકે છે.

Ahmedabad Samay

Wrinkle: કરચલીઓ ચહેરા પર વૃદ્ધાઅવસ્થાની અસર દર્શાવે છે? યુવાન દેખાવાની રીતો જાણો….

Ahmedabad Samay

આજનું રાશિફળ 21 નવેમ્બર 2026: શનિવારે આ 4 રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના નવા દ્વાર, જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્યફળ

Ahmedabad Samay

ઓક્ટોબરથી બદલાશે 8 મોટા નિયમો: LPG સબસિડીથી SBI ATM, FD, ITR અને ઇલેક્ટ્રોનિક્સ સુધી થશે અસર

Ahmedabad Samay

જાણો અંતરમન ની શક્તિ વિશેની અદભુત વાતો( પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો